Dictionary

રાજરાજી

અર્થ
( પિંગળ ) ઉષ્ણિકની જાતનો એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; ભિન્ના. તેના દરેક ચરણમાં તગણ, તગણ અને ગુરુ મળી સાત વર્ણ હોય છે.