Dictionary

રાજલક્ષણ

અર્થ
અમુક રાજા અમુક રાજ્યનો કે કુળનો છે એ ઓળખવાને એમના કુળનું નક્કી થયેલ નિશાન (જે મુખ્યત્વે સિક્કા, પત્રો, તામપત્રો તેમજ ધ્વજમાં હોય છે.), 'એમ્બ્લેમ.' (૨) માણસના શરીરમાંનાં રાજા થવાને લગતાં સામુદ્રિક ચિહ્નોમાંનું તે તે ચિહ્ન.