Dictionary

રાજવિદ્યા રાજગુહ્યયોગ

અર્થ
ગીતાના અઢાર માંહેનો એ નામનો નવમો અધ્યાય. રાજવિદ્યા અને રાજગુહ્ય એવું નામ આ અધ્યાયને આપવાનું કારણ એ છે કે, આ અધ્યાયમાં સર્વ વિદ્યાના રાજા એટલે સર્વ માર્ગમાં મુખ્ય એવા ભક્તિમાર્ગ સંબંધે વિશેષ કરીને કહેવામાં આવ્યું છે. એ જ માર્ગનું અવલંબન કરીને કેટલાય મુમુક્ષ તરી ગયા છે, તેથી આ અધ્યાયનું નામ રાજવિદ્યા રાજગુહ્યયોગ પડ્યું છે.