Dictionary

રાજવિષ્ટિ

અર્થ
રાજાની વેઠ. જૈન ધર્મના ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યાનમાં રાયવિટ્ટિ શબ્દ વપરાયો છે. ત્યાં તેનો અર્થ `રાજાની વેઠ` એ ટીકાકાર આ શબ્દનો સંસ્કૃત પર્યાય આપતાં રાજવિષ્ટિ શબ્દ લખે છે.