पुं.
[ સં. ]
ભારતના ચોત્રીશ માંહેનો એ નામનો એક સંવત. તે ઇ. સ. ૧૬૭૪થી શરૂ થાય છે. તેને દક્ષિણી લોકો રાજ્યાભિષેક શક પણ કહે છે. તે શિવાજી મહારાજે જેઠ સુદિ તેરસને દિવસે શરૂ કર્યો હતો. તેનું વર્ષ તે જ તિથિએ બદલાય છે. હાલમાં આ શક ચાલુ નથી.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.