Dictionary

રામકુંડતીર્થ

અર્થ
નર્મદાના દક્ષિણ તટ ઉપર આવેલ એ નામનું એક તીર્થ. નર્મદાપંચાંગમાં લખ્યું છે કે; નર્મદાજીની યાત્રા કરતી વખતે અહીં રામચંદ્રજીએ થોડા દિવસ નિવાસ કર્યો હતો.