Dictionary

રામકૃષ્ણ

અર્થ
ભગવાન રામચંદ્ર અને શ્રીકૃષ્ણ. (સંજ્ઞા.). (૨) બળરામ અને શ્રીકૃષ્ણ. (સંજ્ઞા.)