Dictionary

રામકેળાં

અર્થ
એ નામની કેળાંની એક જાત. તે ઘણાં દેખાવડાં, રંગે રાતાં, મીઠાં અને સ્વાદિષ્ટ થાય છે.