Dictionary

રામગયા

અર્થ
( પુરાણ ) બ્રહ્મયોનિ પર્વતની પાસે આવેલો એ નામનો એક ડુંગર. ત્યાં શ્રીરામે પિતૃશ્રાદ્ધમાં પિંડદાન આપ્યું હતું.