Dictionary

રામગિરિ

અર્થ
ચિત્રકૂટ પર્વત. તે મધ્યપ્રાંતમાં નાગપુરની ઉત્તરે નજદીકમાં છે. તેનું વર્ણન કાલિદાસે મેઘદૂતમાં કર્યું છે.