Dictionary

રામતાપની

અર્થ
એ નામની એક ઉપનિષદ; રામતપન. તે પ્રાચીન ઉપનિષદોમાં નથી, પણ એક સાંપ્રદાયિક પુસ્તક છે. તેમાં રામને સર્વશક્તિમાન પ્રભુ તરીકે વર્ણવેલ છે.