Dictionary

રામનગરઘાટ

અર્થ
નર્મદા કિનારે આવેલ એ નામનું એક સ્થાન. પર્વત અને ઘોર જંગલનો અહીં રસ્તો છે. તીર્થનિવાસીઓ અહીં ત્રણ દિવસ વિશ્રામ લે છે.