રામનવમી

Head Word Concept Meaning
ધાર્મિક વિ િધવિધાન આલોક-12. વિશે. : કર્મકાંડવિષયક, ઔપચારિક.

Other Results

Head Word Concept Meaning
ધાર્મિક વિ િધવિધાન આલોક-12. નામ : ધાર્મિક વિ િધવિધાન, ધાર્મિક વિ િધ, ધાર્મિક કર્મકાંડ, વિ િધ, ધર્મ-વિ િધવાદ, વિ િધવિધાનનું રૂપપ્રદાન, પૂજાપાઠના નિયત વિ િધ, પ્રતીકવાદ, સંપ્રદાય, સંપ્રદાયવાદ, ƒિરસકા, ફિરકાવાદ, પવિત્રતાવાદ, વિ િધવાદી, કર્મકાંડવાદી, કર્મકાંડી, બૅપ્ટિઝમ, જળસંસ્કાર, નામકરણવિ િધ, છઠ્ઠીના લેખ,વિધાત્રીના લેખ, ઉપનયન, દામ્પત્ય; પવિત્ર તૈલાભિષેક, પૂજાપાઠના નિયમો, સમારંભ, રૂપ, સૂત્ર, પૂજાનું ફલરૂપ, કમળપૂજા, પૂજન-અર્ચનનું સ્વરૂપ, શોભાયાત્રા, સંતવાણી, હાથજોડ, કબુલાત, મૌખિક કબુલાત, યજ્ઞ હોમ, હવન આદિ દ્ધારા, શુદ્ધીકરણ, સુન્નવ, જપવિધાન, જયમાળા, નામસ્મરણ, ધૂપ, દીપ, લોબાન.
ધાર્મિક વિ િધવિધાન આલોક-12. બૅપ્ટિઝમ, જલસંસ્કાર, પાણીનો છંટકાવ, જલસંસ્કારનું નવનિર્માણ, બૅપ્ટિઝમનો ઝભ્ભો, બૅપ્ટિઝમના પાણીનું પાત્ર, પ્રભુનું ભોજન, ક્રોસ, પવિત્ર ક્રોસ, ઘંટારવ, ધૂપદાની, માળા, જપમાળા, કર્મકાંડની પોથી-'મેસ'બુક, ધર્મસૂત્રગ્રંથ, પ્રાર્થનાગ્રંથ, ભજનાવલિ, પ્રાર્થનાનું પુસ્તક; 'સામ' ગ્રંથ, જીવતાં જગતિયું, શ્રાદ્ધક્રિયા, બારમું, તેરમું.
ધાર્મિક વિ િધવિધાન આલોક-12. પવિત્ર દિવસ, મહાભોજન દિન, સેબાથ, રવિવાર, ભગવાનનો દિવસ, સંતનો દિવસ, ભલો શુક્રવાર, ઇસ્ટર (ક્રાઇસ્ટના ઉત્થાનનો દિવસ), હિન્દુ પવિત્ર દિવસ, રામનવમી, જન્માષ્ટમી, ગુરુપૂર્ણિમા, ઋષિપંચમી, શિવરાત્રિ, એકાદશી, ભીમ એકાદશી, ગીતાજયંતી, હનુમાનજયંતી, શીખ પવિત્ર દિવસ, વૈશાખી જૈન પવિત્ર દિવસ, પર્યુષણ, મહાવીરજયંતી, બૌદ્ધ પવિત્ર દિવસ, બુદ્ધ પૂર્ણિમા, મુસ્લિમ પવિત્ર દિવસ, રમજાન, મહોરમ, ઈદ.
ધાર્મિક વિ િધવિધાન આલોક-12. ક્રિયા : વ્રત ઊજવવું, કર્મકાંડ કરવા, ધર્મનો સમૈયો કરવો, ભંડારો કરવો, બ્રહ્મભોજન કરાવવું, ચોરાશી કરવી વિ િધ કરાવવી, કર્મકાંડ કરવાં, તૈલાભિષેક કરવો, દીક્ષા આપવી, ક્રોસની નિશાની કરવી, સત્ર ચલાવવું, અન્નક્ષેત્ર ચલાવવું, ઘંટારવ કરવો, કબૂલાત કરવી, પાપકર્મ કબૂલવાં, પાપ પ્રકાશિત કરવા, ક્ષમા માંગવી, પાપની ક્ષમા મળવી.
ધાર્મિક વિ િધવિધાન આલોક-12. ઉક્તિ : શું થયું સ્નાન સેવા ને પૂજા થકી,
ધાર્મિક વિ િધવિધાન આલોક-12. શું થયું ઘેર રહી દાન દીધે જ્
ધાર્મિક વિ િધવિધાન આલોક-12. શું થયું વિવેક ને તુલસી ધાર્યા થકી,
ધાર્મિક વિ િધવિધાન આલોક-12. શું થયું ગંગાજળ પાન કીધે જ્ (નરસિંહ મહેતા).
આવૃત્તિની નિયમિતતા આલોક-25 કાળ-પરિવર્તન નામ : આવૃત્તિની નિયમિતતા, સમયપાલન, સમયનિષ્ઠા, પુનરુક્તિ, ગોળ ગોળ ફરવું એ, ચગડોળ, ચરખો, ચક્રી, દ્વિચક્રી, ભમરડો, ચાક (કુંભારનો ચાકડો), ગાળો, શ્રેણી, વળાંક, નાડી, દાવો, આરોહ-અવરોહ, વિદ્યુતપ્રવાહ, સામયિક્તા, સમયવર્તિતા, યંત્રચક્રની ગતિ, લોકલની ગતિ, વૈકલ્પિક ગતિ, એકાંતરિત આવૃત્તિ, ઋતુચક્ર, ચક્રાકારિતા, પુનદ્રશ્ય, પુનર્જન્મ, જન્મજન્માંતર, પુનરાગમન, પુનરાવર્તિત, વિદ્યુતમાપન, જયંતી, વાર્ષિકી, વરસી, સ્મરણિકા, વાર્ષિક રજા, દ્વિવાર્ષિક, ત્રિવાર્ષિક, ચતુવાર્ષિક, પવિત્ર દિવસો, તહેવારો, રજતજયંતી, અપૂર્વ જયંતી, જન્મદિન, મરણદિન, દશાબ્દી, રજત જયંતી, સુવર્ણ જયંતી, હીરક જયંતી, શતાબ્દી, દ્વિશતાબ્દી, પંચશતાબ્દી, લગ્નજયંતી, રજત લગ્નજયંતી, સુવર્ણ લગ્નજયંતી.
આવૃત્તિની નિયમિતતા આલોક-25 કાળ-પરિવર્તન વિશે. : નિયમિત પદ્ધતિસરનું, વ્યવસ્થિત, ક્રમબદ્ધ, ઘડિયાળના કાંટા જેવું નિયમિત, સમરૂપ, ક્ષણિક, થોડા સમય માટેનું, સાપ્તાહિક પાક્ષિક, માસિક, સ્ત્રીઓનું માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક, ઋતુચક્ર પ્રમાણેનું.
આવૃત્તિની નિયમિતતા આલોક-25 કાળ-પરિવર્તન ક્રિયા : પાણી વાળવું, પુન:પ્રવૃત્તિ કરવી, ધબકારા થવા, આંદોલન કરવું, આવવું અને જવું, એકાંતરે આવવું.
આવૃત્તિની નિયમિતતા આલોક-25 કાળ-પરિવર્તન ક્રિ.વિ. : એકાંતરે, પ્રતિદિન, વારાફરતી.
આવૃત્તિની નિયમિતતા આલોક-25 કાળ-પરિવર્તન જયંતીઓ અને તહેવારો : દીક્ષાદિન, પ્રવેશદિન, યજ્ઞોપવીત-દિન, એપ્રિલ ફૂલનો દિવસ, સેનાદિન, શસ્ત્રદિન, શહીદ-દિન, જન્માષ્ટમી, શિવરાત્રિ, દિવાળી, રામનવમી, હોળી, મકરસક્રાંન્તિ, નાગરિક દિન, બાલદિન, શિક્ષક દિન, ગુરુપૂર્ણિમા, દયાનંદ-જયંતી, નાનક-જયંતી, ઇસ્ટરના તહેવારો, નાતાલ, ચૂંટણીનો દિવસ, ધ્વજદિન, ઇદ, સ્વાતંત્ર્યદિન, પ્રજાસત્તાકદિન, મજૂરદિન, ગાંધી-જયંતી, રેંટિયા-બારસ, ટાગોર-જયંતી, બેસતું વર્ષ, નૂતન વર્ષદિન.
આવૃત્તિની નિયમિતતા આલોક-25 કાળ-પરિવર્તન ઉક્તિ : જન્મ, પુનર્જન્મ, જન્માવલી, એજ ફરી ફરીને શૃંખલા.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા નામ : પાંચ અને વિશેષ, પાંચ-5 પંચ, પંચમાશ, પાંચમો ભાગ, પાંચ વસ્તુ મૂકીને કરેલી શોભા, પાંચ સૂર અથવા પાંચ વાદ્યનું સંગીત, પંચકોણ, પંચકોણિયું મકાન, પાંચ દેવતા, પંચાયતન, પાંચદોરિયા, પંચાયત, પંચસ્તંભ; પંચામૃત, પંચાક્ષરી, પંચજીવી, પંચગ્રંથ, પંચદર્શી, પંચવર્ષીય, પંચતારક, પાંચ આંગળી, પંચપાત્ર, પંચત્વ, પંચાયતી રાજ, પંચ મહાભૂત, પંચેન્દ્રિય, પંચશીલ, પંચકણકી, પંચનાથ, પાંચ અણીવાળો તારો, પંચમસૂર, પંચાંગ, પંચક, પંચપદીપંજો.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા છ-6-છક્કો - અર્ધો ડઝન - છક્કો - છગડો - છઠ્ઠી ઇન્દ્રિય, છઠ્ઠી આંગળી, ષટ્ક, ખડાષ્ટક, ષટાષ્ટક, છ પંક્તિનું પદ્ય, છ ધ્વનિનો કે છ ગાયકોએ ગાવા યોગ્ય ગીત - છ વાદ્યો અથવા વાદકો દ્વારા બજાવાતાં રાગરાગિણી, છ ભાગમાં વિભક્ત વસ્તુ, છ પદવાળી રચના, ષટ્પદી, છપ્પો, છકડિયા દુહા, છઠ્ઠી, છઠ્ઠીનું ધાવણ, છતાં પેજી મુક્તક, ષટ્વેધ, છ આંગળી હોવાની સ્થિતિ, છ-છની શ્રેણી.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા સાત, સાતડે સાત-7, સાતનો સમૂહ, સપ્તકલમ, સપ્તર્ષિ, સપ્તાહ, સાત શ્રેણીની રચના, સાત પદની રચના, સપ્તસૂર, સપ્તવાર્ષિક, સપ્ત વર્ષની મર્યાદા ધરાવતું, સાતવારિયું.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા આઠ, આઠડે આઠ-8, અષ્ટકોણ, અષ્ટભુજ, અષ્ટક, અષ્ટપદી, અષ્ટકોણીય આકૃતિ, અષ્ટમી, દુર્ગાષ્ટમી, અઠ્ઠાઈ, અષ્ટ યુગ્માક્ષરી ચરણ, અષ્ટમાંશ, આઠમો ભાગ, આઠગણું, અષ્ટંપષ્ટં, જન્માષ્ટમી, રાધાષ્ટમી, દુર્ગાષ્ટમી.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા નવ, નવમી, નવમો ભાગ, નવગણું થાય એ, નવ વસ્તુનો સમૂહ, નવરાત્ર, નવદુર્ગા, નવ ગાયકો સમૂહ-ગાન, રામનવમી.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા દસ-10, દશ, દસિયું, દસકો, દશકોણ, દસશેરિયું (માથું), દસ મણ, દશમી, દશમ, વિજ્યાદશમી, દસ આજ્ઞાપત્રો, દશાનન (રાવણ), દસ લીટીનું કાવ્ય, દશાક્ષરી, દશાંશ, દશાંશપદ્ધતિ, દશેરા.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા 11 થી 90 : અગિયાર-11, અગિયારશ, અગિયારમું (ધોરણ) (શ્રાદ્ધ); બાર-12, બારશ, બારમું (ધોરણ) (શ્રાદ્ધ), ડઝન, બાર તેજી, દ્વાદશ; તેર-13, તેરશ, તેરમું, (શ્રાદ્ધ) નહિ ત્રણમાં, નહિ તેરમાં, નહિ છપ્પનમાં મેળમાં; ચૌદ-14, ચૌદવીકા ચાંદ', બે અઠવાડિયાં, બે સપ્તાહ, ચૌદશ, ચૌદશિયા; પંદર-15, પખવાડિયું, પક્ષ, સુદ, વદ, 16, સોળ, ષોડશ, ષોડશી, સોળમું; અષ્ટાદશ; ઓગણીસ, 19-ઓગણીસમું; વીસ-20, કોડી, વીસુ; એકવીસ-21, એકવીસમું; 22 બાવીસ, બાવીસી; ત્રેવીસ-23, 24 ચોવીસ-ચોવીશી (24 ગાળા કે પરગણાં); ચોવીશ કડીનું કાવ્ય; પચીસ-25, ગધ્ધાપચીસી; 26-છવીસ; 27-સત્તાવીસ; 28-અઠ્ઠાવીસ; બત્રીસ-32, બત્રીસમું, બત્રીસી, બત્રીસમું; ચાળીસ-40, ચાળીસમું, બે વીસુ, ચાલીસા (હનુમાન ચાલીસા) (ગાયત્રી ચાલીસા); પચાસ-50, 60-સાઠ, 64-ચોસઠ, 70-સિત્તેર, 80-એંશી; 84-ચોરાશી, 90-નેવું; નવાણુનો ધક્કો.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા સો-100, શતક, શતાબ્દી, સોમું વર્ષ, દ્વિશતાબ્દી, ત્રિશતાબ્દી, શતદલ, શતાયુ; પાંચસો-500, પંચશતાબ્દી; હજાર-1000- સહસ્ત્ર- સહરાવાદ, સહસ્ત્રવાદનો સિદ્ધાન્ત, સહસ્ત્રાંશ, કિલોગ્રામ; દસ હજાર-10,000, લાખ-100.000-, લખેશરી, લાખોપતિ, લક્ષાધિપતિ; સો લાખ- કરોડ- કરોડપતિ; એક લાખ કરોડ- મહાપક્ષી; દસ પરાર્વતી સંખ્યા-દશ લક્ષનો ચતુર્ઘાત- શતાર્બુદ; અરબ, અરબ-સો કરોડ, ખર્ચ-દસ અરબ, નીલ-શતાર્બુદ, પક્ષ-10 નીલ, શંખ-દશ પક્ષી, મહાશંખ-દસ-શંખ.
પાંચ અને વિશેષ આલોક-26 સંખ્યા વિશે. : પાંચમું, પાંચગણું, પંચવટી, પંજાબ (પંચ-અપ: - પાંચ નદી), પંચનદ; સાતમું, સાતગણું; આઠમું, આઠમો કેડો; નવમું, નવગ્રહ; દસ-દસમો ગ્રહ (જમાઈ); સાઠમું, સાઠી (60 વર્ષે) (સાઠી બુદ્ધિ નાઠી); સોમું; હજારમું; લાખમું.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

માર્ચ , 2024

શુક્રવાર

29

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects