Dictionary

રામનાથ

અર્થ
એ નામના એક પ્રખ્યાત સંત. તે ચુસ્ત શિવોપાસક હતા. આ સંત ઘણા પ્રભાવશાળી અને ભક્તિમાન હતા. તેમણે ઘણાં પદો તથા વચનામૃતો રચ્યાં હતાં.