स्त्री.
રામપુરી પોલાદના પાનાવાળું ઝેરી પાણી પાયેલું લંબાઇમાં બે ફૂટ સાત ઇંચ અને પહોળાઇમાં દોઢ ઇંચ સીધા પાનાવાળું એક જ બાજુની ધારવાળું હથિયાર. સિસોદિયા વંશના સમરસિંહે આ જાતની તલવાર તૈયાર કરાવી હતી. પોતાની જન્મગાંઠને દિવસે સગાંવહાલાંઓને તે તેની ભેટ આપતા.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.