Dictionary

રામપ્રિય

અર્થ
( સંગીત ) બત્રીશ માંહેનો એ નામનો થાટ. તેમાં રિ અને નિ કોમળ, મ તીવ્ર અને બાકીના સ્વરો શુદ્ધ આવે છે.