Dictionary

રામયંત્ર

અર્થ
જયપુરમાં આવેલા ભારતીય જ્યોતિષ યંત્રાલય માંહેનું એ નામનું એક યંત્ર. તેની વચમાં લોઢાનો બનાવેલો શંકુ છે. તે શંકુના મથાળા ઉપર લોઢાનો એક પાતળો તાર પૂર્વ અને પશ્ચિમ દિશા બતાવવા માટે અને બીજો પાતળો તાર દક્ષિણ અને ઉત્તર દિશા બતાવવા માટે બાંધેલો છે.