Dictionary

રામવિવાહ

અર્થ
રામચંદ્રજીનું સીતા સાથેનું લગ્ન. (૨) એવા વર્ણનનું કાવ્ય. (સંજ્ઞા.)