Dictionary

રામસેતુ

અર્થ
રામને માટે બનાવેલ પુલ. લંકા ઉપર ચડાઇ કરતી વખતે વિશ્વકર્માના પુત્ર નીલે તે રચ્યો હતો એમ કહેવાય છે.