Dictionary

રામહૃદ

અર્થ
મહાભારતમાં જણાવેલું એક પ્રાચીન સરોવર. એમ કહેવાય છે કે, પરશુરામે ક્ષત્રિયોનો વિનાશ કર્યા પછી તેમના લોહીથી આ સરોવર ભરીને પોતાના પૂર્વજોને એ સ્થળે પિંડદાન કર્યું હતું.