Dictionary

રામાતુલસી

અર્થ
એક પ્રકારની તુલસી. તેની ડાંખળી સફેદ પડતી લીલી હોય છે પરંતુ કાળી હોતી નથી. રામા અને કૃષ્ણા એમ તુલસીની બે જાત છે.