Dictionary

રામાનુજ

અર્થ
રામચંદ્રજીના લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન તે તે ભાઈ. (૨) બલરામના નાના ભાઈ કૃષ્ણ. (૩) વિશિષ્ટાદ્વૈત વેદાંત સિદ્ધાંતના પુરસ્કારક વૈષ્ણવી શ્રીસંપ્રદાયના એ નામના અગિયારમી સદીના એક આચાર્ય. (સંજ્ઞા.)