न.
વાંસની ગાંઠમાંથી ઉપજતું એક જાતનું મોતી. એ આરોગ્યવર્ધક ગુણો માટે માત્ર કીમતી છે. તેનો રંગ તથા તેજ વરસાદના કરા જેવો છે. આ વંશવૃક્ષો દુનિયા પર થતા નથી પણ માત્ર દેવો જ જ્યાં જઈ શકે છે એવે સ્થળે થાય છે એમ કહેવાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.