पुं.
[ સં. ]
એક પ્રાચીન રાજ્ય. તે નર્મદાને કિનારે આવેલ હતું. કથાસરિત્સાગરમાં લખ્યું છે કે, ઉજ્જયિનીના રાજા સાતવાહને વ્યાકરણનો અભ્યાસ કરવાથી પોતાના ગુરુને આ રાજ્ય ગુરુદક્ષિણમાં આપ્યું હતું.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં