पुं.
( પિગંળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ; ચક્રાવલોક. આ છંદ ` અષ્ટિ ` છંદનો એક ભેદ છે. દરેક ચરણમાં બે નગણ, મગણ, બે રગણ અને ગુરુ મળી સોળ અક્ષર હોય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.