स्त्री.
વણવાનો ધંધો કરનારી એક હિંદુ જાત. આ કોમ સૌરાષ્ટ્રભરમાં છે. પહેલાં આ કોમના લોકો મેલી વિદ્યાના ખાસ જાણકાર ગણાતા. બગસરા અને અમરેલી તરફ તેમની વસતી વધારે છે. હાલ કેટલાક પરદેશમાં વસે છે અને તેઓ ભણેલગણેલ છે. તેઓમાં બગસરા તરફનો વર્ગ મિલસૂતર વણવાનો ધંધો કરે છે. રાજકોટ તરફનો વર્ગ વંજીમાંથી સૂંડલા સૂંડલીઓ બનાવવાનો ધંધો કરે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.