વાક્યાંશ

Head Word Concept Meaning
વાક્યાંશ આલોક-15, ભાષા નામ : વાક્યાંશ, વાક્યખંડ, વાક્ય, વાક્યરચના, અભિવ્યક્તિ, શબ્દસમૂહ, પદસમૂહ, સંરચના, વાક્યતત્ત્વ, આંતરકેન્દ્ર વાક્યરચના, બહિષ્કેન્દ્ર વાક્યરચના, ક્રિયાપદ, નામિક પદ, અવ્યય પદ, વિશેષણ પદ, નામયોગી પદ, ઉપવાક્ય, નિયત વાક્યાંશ કે પદ, અભિવ્યક્તિનો વળાંક, વાક્યાંશનો વળાંક, વાક્યપ્રયોગ, પૂર્ણવિરામ, પૂર્ણવિરામવાળું વાક્ય, કંડિકા.

Other Results

Head Word Concept Meaning
વાક્યાંશ આલોક-15, ભાષા વિશે. : વાક્યપ્રયોગયુક્ત.
વાક્યાંશ આલોક-15, ભાષા ક્રિ.વિ. : ગોળગોળ, સુષ્ઠુ.
વાક્યાંશ આલોક-15, ભાષા ઉક્તિ : શૃણુ મે વાક્યમ્.
વાક્યાંશ આલોક-15, ભાષા વાક્યં સ્યાદ્દ યોગ્યતાકાંક્ષાસત્તિ યુક્તપદોચ્ચય:. (સાહિત્યદર્પણ)
વાક્યાંશ આલોક-15, ભાષા (આકાંક્ષા, યોગ્યતા અને સંનિ િધ એ ત્રણ શરતો પૂરી પડી હોય તો જ વાક્ય કહેવાય.)

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

મંગળવાર

23

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects