Dictionary

વાગડ

અર્થ
ગુજરાતની પૂર્વોત્તર સરહદનો અત્યારે ભાગલા પછી રાજસ્થાનને સોંપાયેલો ડુંગરપુર વાંસવાડાનો મહી અને સોમ નદીનો પહાડી પ્રદેશ. (સંજ્ઞા.). (૨) ગુજરાતની પશ્ચિમોત્તર કચ્છ અને ગુજરાત વચ્ચેનો પ્રમાણમાં રેતાળ પ્રદેશ, કચ્છવાગડ. (સંજ્ઞા.). (૩) કપાસની એક જાત. (૪) વિ○ વગડાઉ, જંગલી.