Dictionary

વાગડી

અર્થ
વાગડ દેશને લગતું. (૨) સ્ત્રી○ ડુંગરપુરવાંસવાડાના 'વાગડ' પ્રદેશની ગુજરાતી અને ભીલી ભાષાના સેતુરૂપ બોલી (ગુજરાતીની એક પેટાબોલી) (સંજ્ઞા.)