Dictionary

વાચકજાપ

અર્થ
( યોગ ) એક પ્રકારનો જાપ; અન્ય શ્રવણ કરે તેવી રીતનો જાપ. શાસ્ત્રોના જાપ ચાર પ્રકારના કહેવાય છે: (૧) વાચકજાપ, (૨) ઉપાંશુજાપ, (૩) માનસજાપ (૪) ધ્યાન જાપ.