पुं.
( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ; વીજકર્ષા તે વર્ણદંડક કહેવાય છે. તેના દરેક ચરણમાં ભગણ, જગણ, તગણ, નગણ, સગણ, નગણ, નગણ, સગણ, રગણ અને ગરુ મળી અઠ્ઠાવીશ અક્ષર હોય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં