Dictionary

સંકર

અર્થ
ભેળસેળિયું, મિશ્રિત, 'હાઇબ્રીડ.' (૨) બગડેલું, ભ્રષ્ટ. (૩) જુદી જુદી જ્ઞાતિનાં પુરુષ, સ્ત્રીથી ઉત્પન્ન થયેલું, વર્ણસંકર, 'ક્રૉસબ્લડ.' (૪) પું○ ભેળસેળ, મિશ્રણ. (૫) બગાડ, ભ્રષ્ઠતા. (૬) વર્ણસંકર સંતાન. (૭) ગોટાળો, 'કૉમ્પ્લિકેશન.' (૮) કપાસ કે એવા પદાર્થોના બે ત્રણ પ્રકારોના મિશ્રણથી થતો મિશ્ર પ્રકાર. (૯) એ નામનો એક અર્થાલંકાર. (કાવ્ય.)