Dictionary

સંકરચિત્ર

અર્થ
( કાવ્ય ) ચિત્રકાવ્યના ત્રણ માંહેનો એક ભેદ. જ્યાં શબ્દચિત્ર અને અર્થચિત્રનું સમવર્ણન ન્યૂનાધિકત સિવાય એક સાથે કરવામાં આવે એ સંકરચિત્ર.