Dictionary

સંકરદોષ

અર્થ
( જૈન ) એક કાળમાંજ એક વસ્તુમાં બધા ધર્મોની પ્રાપ્તિ થવી તે. જેમકે, ચૌદ બ્રહ્માંડની કોથળીમાં દરેક પદાર્થ ત્રણે કાળ જુદા જુદા છે તેનો ખીચડો એકમેક થઇ જાય તો સંકરદોષ આવી પડે છે.