स्त्री.
[ સં. ]
( શિલ્પ ) શિલ્પ સંહિતામાં વર્ણવેલ મુખ્ય બત્રીશ માંહેની એક વિદ્યા. આ વિદ્યામાં ધાત્વૌષધીનાં સંયોગ, કાચપાત્રાદિકરણ, લોહભિસાર, ભાંડક્રિયા, સ્વર્ણાદિ તાથાત્મ્યદર્શન, મકરંદાદિકૃતિ નામની છ કળાઓનો સમાવેશ થાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ