( પિંગળ ) એ નામે એક માત્રામેળ છંદ. તે ત્રિભંગી છંદનો એક ભેદ છે. તેમાં ૪૨ લઘુ અને ૪૩ ગુરુની ૧૨૮ માત્રા હોય છે.