Dictionary

સંકલ્પાધાર

અર્થ
( પિંગળ ) એ નામે ચૌદ અક્ષરનો એક અક્ષરમેળ છંદ; સંકલ્પાસાર. તે શર્ક્કરી છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં ચાર મગણ અને બે ગુરુ મળી ચૌદ અક્ષર હોય છે.