Dictionary

સંકષ્ટ ગણપતિ વ્રત

અર્થ
માઘ વદિ ચોથ કે દરેક મહિનાની અંધારી ચોથને દિવસે કરાતું એ નામનું એક વ્રત.