Head Word | Concept | Meaning |
ઘનત્વ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ઘનીકરણ, સંકુલીકરણ, સંક્ષેપણ, સંગઠન, કઠિનીકરણ, અવલેહ (ચ્યવન પ્રાશાવલેહ), ચાસણી, મુરબ્બો. |
Head Word | Concept | Meaning | ઘનત્વ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | નામ : ઘનત્વ, ઘનતા, ગીચતા, પિંડો, સુઘટ્ટતા, પેંડો, ઘટ્ટતા, જાડાઈ, દ્રઢતા, કઠોરતા, વિ િશષ્ટ ઘનતા, સાપેક્ષ ઘનતા. | ઘનત્વ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | અવિભાજ્યતા, સુસંબદ્ધતા, સુમેળ. | ઘનત્વ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ઘન, ઘન પદાર્થ, ગાંગડો, ગઠ્ઠો, ઝૂમખું, અડદિયો લાડુ, ગાંઠ, ગ્રંથિ, રક્તગ્રંથિ, લોહીનો ગઠ્ઠો. | ઘનત્વ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | માટીના થર. | ઘનત્વ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | (સાધનો) ઘનતામાપક, વાયુમાપક, જલમાપક, દૂધમાપક, શિવામ્બુ (મૂત્ર) માપક. | ઘનત્વ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | વિશે. : ઘાડું, ધીંગું, દ્રઢ, ઘાટું ગૂંથેલું, દબાવેલું, કદાવર, નક્કર. | ઘનત્વ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | અવિભાજ્ય, સુગ્રથિત, ચોંટેલું. | ઘનત્વ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ક્રિયા : ઘન કરવું, જમાવવું, ચોસલાં કરવાં, ઘોળવું કરવું. | ઘનત્વ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | કીટું થવું, ઘીમાં કીટાવાળો ભાગ હોવો. | ઘનત્વ | આલોક-05, વિદ્યુત્, વીજાણુ, યંત્રવિજ્ઞાન | ઉક્તિ : કોરડુ મગ. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.