સંકેતવું

Head Word Concept Meaning
સંકોચ આલોક-06, પરિમાણ થિજાવવું, ઠીંગરાઈ જવું, ચીમળાવું, સંકેલવું, અંત:સ્ફોટ થવો, પંકચર પડવું(કાણું પડવું-ટાયરમાં).

Other Results

Head Word Concept Meaning
સંકોચ આલોક-06, પરિમાણ નામ : સંકોચ, આકુંચન, દબાણ કરવાની પ્રક્રિયા, સંક્ષેપ, સુવ્યવસ્થિત ગોઠવણી, જબરદસ્ત નિગ્રહ, નિરોધ, દબાણ, કેન્દ્રીકરણ, સંપીડન, ડોકાબારી, સંયોગીભૂમિ, સાંકડો ભાગ, સ્તંભક, સંકોચક, હÂસ્વીકરણ, ઘટાડો.
સંકોચ આલોક-06, પરિમાણ દાબ, દબાવ, એ ગીરદી, સંકોચન, ચુસ્ત કરવાની પ્રક્રિયા, ચીપટી આવવી એ, સુકવણી, ડામ, ક્ષય, કૃશીકરણ, કૃશત્વ.
સંકોચ આલોક-06, પરિમાણ અંત:સફોટ, ફુગાવામાં ઘટાડો, વાળી દેવું એ.
સંકોચ આલોક-06, પરિમાણ સંકોચશીલતા, સંકેલવાની શક્યતા, દબાવવાની ક્ષમતા.
સંકોચ આલોક-06, પરિમાણ સંકોચક, અવરોધક.
સંકોચ આલોક-06, પરિમાણ વિશે. : સંકોચશીલ, સંકોચનક્ષમ, કાચબાની જેમ (કૂર્મની જેમ) અંગ સંકોડનાર, સંકોચાયું, સંકુચિત, સંકોચાયેલું, ઠીંગરાયેલું, ગૂંથેલું, કૃશ કરેલું, પાતળી કટિવાળું.
સંકોચ આલોક-06, પરિમાણ ફુગાવામાં ઘટાકો થયેલો, ઘટ્ટ બનાવેલું, સુકવણી કરેલ.
સંકોચ આલોક-06, પરિમાણ ક્રિયા : સંકોચવું, સંકોડાવું, ટૂંકું કરવું, સાંકડું કરવું, ગળું દબાવવું, મરડવું, ભાંગવું.
સંકોચ આલોક-06, પરિમાણ ઉક્તિ : યદ સંહરતે ચાયં કૂમર્ૅાંગાનીય સર્વરા: 1 ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થે ભ્યસ્તસ્ય પ્રચ્ા પ્રતિષ્ઠિતા.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

માર્ચ , 2024

ગુરૂવાર

28

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects