Dictionary

સંકેતશબ્દ

અર્થ
અર્થ જ થતો ન હોય યા સામાન્ય ભાષામાં જુદો જ અર્થ થતો હોય તેવો અમુક ચોક્કસ અર્થમાં વાપરવાનો ગુપ્ત શબ્દ (વેપારીઓ તેમજ કારીગર કોમો, ચોર, લુટારા વગેરે આવા પોતપોતાના ક્ષેત્રમાંના જ લોકો સમઝી શકે તેવી ઊભી કરેલી 'પારસી' બોલીનો તે તે શબ્દ), 'સ્લૅન્ગ'