स्त्री.
એ નામની મગજમાં રહેલી જ્ઞાનતંતુઓની અદભૂત યોજના. અર્વાચીન યુગની સંસ્કૃતિ પામેલા કોઇ મોટા શહેરની ટેલિફોન પદ્ધતિમાં જેમ અનેક સ્થળો અત્યંત ગૂંચવણ ભરેલા અનેક તારોથી જોડાએલાં હોય છે તે જ રીતની પણ ટેલિફોન પદ્ધતિ કરતાં ઘણી નાજુક, ઘણી અટપટી અને અદ્દભૂત સંકેલનપદ્ધતિ મનુષ્યના મગજમાં રહેલી છે. તેમાં ઝીણાં ઝીણાં ૧૪ અબજ જીવંત ભાગો અથવા ન્યુરોન્સ આવેલા છે અને દરેક ન્યુરોનમાંથી આંખ દેખી ન શકે તેવા બારીક ૧૦૦ તંતુઓ મગજના જુદા જુદા ભાગો જોડતાં હોય છે. આમ મગજના કુલ તંતુઓની સંખ્યા ૧૪૦૦ અબજ થાય, છતાં પોસ્ટની માત્ર ૫૦૦ ટિકિટો આખા મગજને ઢાંકી શકે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.