Dictionary

સંકોચ પિશુન

અર્થ
કેસર. કશ્મીરમાં જે કેસર લાલ રંગનું થાય છે તે કમળના ફૂલ જેવું હોય છે. તે મસળવાથી લાલ રંગનું ચટકદાર થાય છે. તે કમળ ઊઘડે ત્યારે તેની પાંખડીમાંથી રેસા નીકળે છે માટે તે કેસરને સંકોચ પિશુન કહે છે.