અર્થ
ઓળંગી કે વટાવી એક સ્થળેથી બીજે સ્થળે જવું એ. (૨) એકબીજાને વટાવતા પદાર્થોનું એક જ લીટીમાં આવી જવું એ, સંક્રાંતિ. (૩) પુલ
ક્રમાંક
વ્યુત્પત્તિ
વ્યાકરણ
અર્થ
પું○
ઓળંગી કે વટાવી એક સ્થળેથી બીજે સ્થળે જવું એ. (૨) એકબીજાને વટાવતા પદાર્થોનું એક જ લીટીમાં આવી જવું એ, સંક્રાંતિ. (૩) પુલ
[सं.]
પુંo
એક જગા કે સ્થિતિમાંથી બીજી જગા કે સ્થિતિમાં જવું તે; સંચાર (૨) ઓળંગવું તે (૩) પ્રવેશ કરવો તે (૪) ઓળંગવાનો કે જવાનો માર્ગ (સેતુ, સીડી, વગેરે) (૫) એક રાશિમાંથી બીજી રાશિમાં જવું તે (સૂર્યનું)
पुं.
ઓળંગવાનો કે જવાનો માર્ગ; સેતુ; સીડી વગેરે.
[ સં. ]
पुं.
સંચાર; એક જગ્યા કે સ્થિતિમાંથી બીજી જગ્યા કે સ્થિતિમાં જવું તે.
+વધુ
पुं.
સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં જવું તે.
पुं.
સ્વરભેદ; ઊંચોનીચો સ્વર; સુસ્વારાનુક્રમ.