Dictionary

સંક્રાંતિ

અર્થ
એકબીજાને વટાવતાં પદાર્થોની એક જ લીટીમાં આવી જવાની ક્રિયા, સંક્રમણ. (એ રીતે આકાશીય ગ્રહોનું તેમ સૂર્યનું એકબીજા ગ્રહોની ઉત્તરદક્ષિણ રેખામાં આવી જવું. આમાંથી સૂર્યની બાર રાશિઓમાં ત્યારે ત્યારે પ્રવેશ કરવાને બાર રાશિઓની 'સંક્રાંતિ' તે તે રાશિના નામથી: 'મેષસંક્રાંતિ,' 'વૃષભસંક્રાંતિ,' 'મિથુનસંક્રાંતિ,' એ પ્રમાણે 'મકરસંક્રાંતિ' (ઉતરાણ). (૨) પલટવાનું વલણ. (૩) પ્રતિબિંબન. (૪) સામાન્ય ગમન