ઊથલપાથલ કરતો સમય; નવીન કાળ.
એક જગ્યા કે સ્થિતિમાંથી બીજી જગ્યા કે સ્થિતિમાં જવા સુધીનો વચલો સમય; સંક્રાંતિનો સમય; વચગાળો.
સૂર્યનો એક રાશિમાંથી બીજી રાશિમાં જવાનો સમય; સંક્રમણનો સમય.