સંક્ષિપ્તતા

Head Word Concept Meaning
સંક્ષિપ્તતા આલોક-15, ભાષા નામ : સંક્ષિપ્તતા, લાઘવ, ટૂંકાપણું, લઘુતા, ઘટ્ટતા, સુઘટ્ટતા, મુદ્ગાસરપણું, સારાત્મકતા, સંકોચશીલતા, અલ્પભાષિતા, સૂત્રાત્મકતા, મુદ્ગાની વાત, સૂત્ર, વચન, વ્યાખ્યા, સારસંક્ષેપ, ટુચકો, સંક્ષેપીકરણ.

Other Results

Head Word Concept Meaning
સંક્ષિપ્તતા આલોક-15, ભાષા વિશે. : સૂત્રાત્મક, લાઘવયુક્ત, ટૂંકું, ટૂંકું અને ટચ, ટૂંકું અને મધુર, સંક્ષિપ્ત, સુઘટ્ટ, સઘન, તોછડું.
સંક્ષિપ્તતા આલોક-15, ભાષા ક્રિયા : ટૂંકાણમાં કહેવું, સંક્ષેપમાં કહેવું, ટૂંકામાં પતાવવું, ઓછામાં ઓછા શબ્દો વાપરીને કહેવું, શબ્દ બ્રહ્મચર્ય પાળવું, ટૂંકાવવું, ઘટ્ટ કરવું, સુઘટ્ટ કરવું.
સંક્ષિપ્તતા આલોક-15, ભાષા ક્રિ.વિ. : સંક્ષેપત:, અર્થાત્.
સંક્ષિપ્તતા આલોક-15, ભાષા ઉક્તિ : પેગડે પગ અને બ્રહ્મોપદેશ.
સંક્ષિપ્તતા આલોક-15, ભાષા અર્ધમાત્રાના લાઘવથી વૈયાકરણો પુત્રજન્મ જેવો આનંદ માણે છે.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

શુક્રવાર

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects