Dictionary

સંક્ષેપ્તા

અર્થ
વિષ્ણુના હજાર માહેનું એક નામ. સંહાર વખતે વિસ્તૃત જગતને સૂક્ષ્મરૂપમાં સંક્ષિપ્ત કરે છે. તેથી વિષ્ણુ સંક્ષેપ્તા કહેવાય છે.