Dictionary

સંખ્યાંશવાચક

અર્થ
રકમના તે તે અંકના ભાગનો ખ્યાલ આપનારું, અપૂર્ણાંકનો ખ્યાલ આપનારું (જેમકે 'પા,' 'અર્ધું,' 'પોણું' અને ૧/૨ થી ૧/૯ વગેરે અનેક). (ગ.)