Dictionary

સંખ્યાનો નિયમ

અર્થ
અર્થશાસ્ત્ર પ્રસિદ્ધ એક જાતનો નિયમ. નાણાંની સંખ્યામાં વધઘટ થવાને લીધે નાણાંના મૂલ્યમાં એટલે કે, તે વડે વસ્તુઓ ખરીદવાની તેની શક્તિમાં વધઘટ થાય છે તેને નાણાંનો સંખ્યાનો નિયમ કહે છે.